સબંધ રાખો
April 17, 2008 by 'ઈશ્ક'પાલનપુરી

જુની ચર્ચાઓ બધી બંધ રાખો.
આટલા સબંધો હવે અકબંધ રાખો.
સ્વાર્થ ને મૂકો બાજુ માં ઘડી,
બસ લાગણીસભર સબંધ રાખો.
હુ ખભો રાખુ’ને તમે માથુ ટેકવો,
કાં,હુ માથુ ટેકવુ ને તમે સ્કંધ રાખો.
કરવાજ હોય જો તમારે દર્શન મારા,
ચિત્ત શાંત રાખો,આંખ બંધ રાખો
‘ઈશ્ક’પાલનપુરી
Posted in કવિતા | 2 Comments
Leave a Reply
dear blogger
Please submit your gujarati blog to http://www.enewss.com/alpha/
We are a blog aggregator service provider and would appreciate if you can signup and submit your blog to Guajart category. Also, please let your other guajarti bloggers too.
Thanks
sri
દોસ્ત્ આપણે તો લાગણીના જ સબંધ રાખવા જોઇએ…હજી એક શેર વધુ બનાવવો હતોને ?સરસ