૧૦.૦૪.૨૦૦૦ માં એક અછાંદસ લખવા પ્રયત્ન કર્યો હતો જે અહીં મુકી રહ્યો છું
સુરજને
ઘેલું ચડ્યું છે
પોતાનો
પડછાયો શોધવાનું
એટલે બિચારો !
ભટક્યા કરે છે
સવાર થી સાંજ સુધી
June 27, 2009 by 'ઈશ્ક'પાલનપુરી
૧૦.૦૪.૨૦૦૦ માં એક અછાંદસ લખવા પ્રયત્ન કર્યો હતો જે અહીં મુકી રહ્યો છું
સુરજને
ઘેલું ચડ્યું છે
પોતાનો
પડછાયો શોધવાનું
એટલે બિચારો !
ભટક્યા કરે છે
સવાર થી સાંજ સુધી
લગભગ ત્રણેક મહિના પહેલા મારા ભાણિયાએ વર્ડપ્રેસ અને ગુજરાતી બ્લોગની ઓળખાણ કરાવેલી. ત્યારથી અવાર-નવાર તમારા બ્લોગની મુલાકાત લીધી છે પણ ક્યારેય કોઈ ટીપણ્ણી કરી નથી. કારણ એટલું જ કે બ્લોગીંગની અનોખી અને આગવી મઝા માણવા માટે મારે મારો બ્લોગ હોવો જોઈએ એવું મારું માનવું છે. પણ હવે બ્લોગનું માળખું તૈયાર થઈ ગયું છે અને આજે પહેલી પોસ્ટ પણ મૂકી દીધી. આવો અને માણો અને ટીપણ્ણી લેવા-આપવાનો વ્યવહાર શરુ કરીએ:
દિશા-દર્શન, દશા-વર્ણન July 9, 2009
સરસ અછાંદસ.
એક અલગ કલ્પના, સૂરજ પોતાનો પડછાયો શોધે. વાહ, ઇશ્ક તેરા જવાબ નહી.
‘ઈશ્ક’ તારા અછાંદસ માં નાવીન્ય છે…સરસ રચના!
મારા બ્લોગની મુલાકાત લેશો તમને જરૂરથી તે ગમશેઃ તાજા કલમ, ધરી દઉં!
આવો જ એક અછાંદસ વાંચોઃ પ્રેમ ની અભિવ્યકિત Read More…
સુંદર કલ્પના.