મહારાજા સમી હું શાન રાખું છું
હથેળીમાં હું મારી જાન રાખું છું.
કશી પણ વાતનું ક્યાં ભાન રાખું છું
તમારી લાગણીનું માન રાખું છું.
હું મારાથી વધારે ધ્યાન રાખું છું
હદયમાં જેમનું પણ સ્થાન રાખું છું
ગયો હું દોરવાઈ એમની વાતે,
કરું પણ શુ? હું કાચા કાન રાખું છું.
કરું સરખામણી મારી સુરજ સાથે,
અદલ એવું જ હું અભિમાન રાખું છું
મહારાજા સમી હું શાન રાખું છું
હથેળીમાં હું મારી જાન રાખું છું.
કરું સરખામણી મારી સુરજ સાથે,
અદલ એવું જ હું અભિમાન રાખું છું
ખુમારી થી છલકતા આ શેર અને..
ગયો હું દોરવાઈ એમની વાતે,
કરું પણ શુ? હું કાચા કાન રાખું છું.
વળી આ શેર માં ડોકાતી નિખાલસતા ઇશ્ક સાહેબની personality છતી કરે છે.
ખુબ સરસ !!!
એક એક શેર અને શબ્દ ચોટદાર અને દમદાર!!
વાહ..વાહ અતિ સુંદર!!
હું મારાથી વધારે ધ્યાન રાખું છું
હદયમાં જેમનું પણ સ્થાન રાખું છું
ગયો હું દોરવાઈ એમની વાતે,
કરું પણ શુ? હું કાચા કાન રાખું છું.
કરું સરખામણી મારી સુરજ સાથે,
અદલ એવું જ હું અભિમાન રાખું છું
Keep it..Write it
સરસ ગઝલ. ગમી.
wow…so nice…hu pan have maro hath chhand par ajamavava lagyo chhu.
ભાઇ શ્રી રમેશભાઇ… આમ પણ તમે અમારા શબ્દ સાધના પરિવાર ના સુરજ છો તમે અભિમાન રાખી શકો, અરે અમે પણ કોલર ઉચો રાખીશુ યાર, હમે આપપે નાઝ હૈ
Enjoyed your nice Gazal!
Sudhir Patel.