સંબંધોમાં વળગણ જેવું
ક્યાંથી લાગે સગપણ જેવું.
શાને લાગે ભારણ જેવું,
ક્યાં છે કોઈ કારણ જેવું.
આંસું જેવો ખારો નાતો
લાવું ક્યાંથી ગળપણ જેવું.
આંખોને કોરુંકટ તારે,
મારે કાયમ શ્રાવણ જેવું.
ચાલ ફરીથી રમવા ઘર-ઘર
વીતેલા એ બચપણ જેવું
August 6, 2010 by 'ઈશ્ક'પાલનપુરી
સંબંધોમાં વળગણ જેવું
ક્યાંથી લાગે સગપણ જેવું.
શાને લાગે ભારણ જેવું,
ક્યાં છે કોઈ કારણ જેવું.
આંસું જેવો ખારો નાતો
લાવું ક્યાંથી ગળપણ જેવું.
આંખોને કોરુંકટ તારે,
મારે કાયમ શ્રાવણ જેવું.
ચાલ ફરીથી રમવા ઘર-ઘર
વીતેલા એ બચપણ જેવું
આંખોને કોરુંકટ તારે,
મારે કાયમ શ્રાવણ જેવું.
બધાં શે’ર સારા થયા..મને આ સૌથી વધારે ગમ્યો..ઈશ્કે હકિકી!
સપના
ચાલ ફરીથી રમવા ઘર-ઘર
વીતેલા એ બચપણ જેવું….
vaah વાહ ફાઇન ગઝલ… ઘણા વખત પછી પણ સરસ ગઝલ અભિનંદન…
ભાઈશ્રી “ઇશ્ક”,
ઘણા લાં….બા અંતરાલ બાદ નવી ગઝલ પોસ્ટ કરી….!
-અભિનંદન અને સ્વાગત.
સરસ ગઝલ.
સરળ ને સુંદર ગઝલ.
saras rachanaa thai 6
મારે કાયમ શ્રાવણ જેવું.
ખુબજ સરસ ગઝલ.
ગમી.
આંખોને કોરુંકટ તારે,
મારે કાયમ શ્રાવણ જેવું…
ખૂબ સરસ ગઝલ.
wah! khub sundar gazal
Abhinandan!
પ્રદીપ ગોરજીયા – બોટાદ
ભાઈ શ્રી રમેશભાઈ, તમારા બ્લોગ પર કવિતા વાચીં ખુબ આનંદ થયો. ફેસબુક પર મારે તમને મિત્ર બનાવવાં છે પણ હાલમાં ફેસબુક વાળાએ મારી Friend Requestને બ્લોક કરી દીધી છે તો આ મેસેજ મળે તમે મને Add as friendની રીક્વેસ્ટ મોકલશો. હાલમાં હું તુરખા હાઈસ્કુલમાં કોમ્પ્યુટર શિક્ષક છું.
http://www.facebook.com/Pradeep Gorajiya
Gazal no darek ser marm-sabhar chhe!gazal khub gami!
nice gazal…like it..enjoy it
Rangat jamavi didhi chhe.
શાને લાગે ભારણ જેવું,
ક્યાં છે કોઈ કારણ જેવું.
bahot khub i like much….cngrts dr ishq
સંબંધોમાં વળગણ જેવું
ક્યાંથી લાગે સગપણ જેવું.
શાને લાગે ભારણ જેવું,
ક્યાં છે કોઈ કારણ જેવું.
વિચારો ની દ્રશ્ટીએ સરસ છે આ રચના પણ…
હુશ્ને મત્લા કરીને જે છંદ દોશ છે આ ગઝલ મા,
કાફીયા ને ધ્યાન થી વાંચશો તો ખ્યાલ આવી જશે,,,
બાકી ખુબ સરસ પ્રયત્ન છે .
keep it up….
[...] The busiest day of the year was August 6th with 62 views. The most popular post that day was મારે કાયમ શ્રાવણ જેવું.. [...]
“ચાલ ફરીથી રમવા ઘર-ઘર
વીતેલા એ બચપણ જેવું’ ,
પાલનપુરી સાહેબ, શબ્દોથી મન ની અભિવ્યક્તિ કરી ને ખરેખર બચપણ ની યાદ અપાવી તે બદલ આભાર.
સરસ
શાને લાગે ભારણ જેવું,
ક્યાં છે કોઈ કારણ જેવું.
કિશોરભાઈ
nice ……ghazal s frnd ……keep it up……