૨૦/૦૯/૧૯૯૮ માં એક અછાંદસ લખેલું જે આપણી સમક્ષ મૂકી રહ્યો છું
તું ધરા બની તૃષા દર્શાવે
અને મારું ચિત પ્રેમરૂપી
ઘેરાં કળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ જાય ,
હું ગગન બની તારા પર વરસી પડું ! ‘ને
એક રંગ બે રંગી મેઘધનુષ્ય રચાઈ જાય
આપણા પ્રેમનું !!!
-ઇશ્ક પાલનપુરી
September 19, 2010 by 'ઈશ્ક'પાલનપુરી
૨૦/૦૯/૧૯૯૮ માં એક અછાંદસ લખેલું જે આપણી સમક્ષ મૂકી રહ્યો છું
તું ધરા બની તૃષા દર્શાવે
અને મારું ચિત પ્રેમરૂપી
ઘેરાં કળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ જાય ,
હું ગગન બની તારા પર વરસી પડું ! ‘ને
એક રંગ બે રંગી મેઘધનુષ્ય રચાઈ જાય
આપણા પ્રેમનું !!!
-ઇશ્ક પાલનપુરી
હું ગગન બની તારા પર વરસી પડું ! ‘ને
એક રંગ બે રંગી મેઘધનુષ્ય રચાઈ જાય
આપણા પ્રેમનું !!!
સરસ અછાંદસ રચના માણવાની મજા આવી .
hi……………………………… khubaj sara vichar che tamara
Mane khubaj gamiya
dhaniy che tamara vicharo ne
૧૯૯૮ એટલે બાર વરસ થયા. બાર વરસે…….
યુવાનીના આરંભ કાળે લખાયેલી રચનામાં યુવાનીનો ઉન્માદ જણાઈ આવે છે. સરસ અછાંદસ રચના. અવાર નવાર આવી જૂની રચનાઓનો આસ્વાદ કરાવતા રહેશો.
દિવાળી અને નવા વર્ષના મુબારકબાદ સ્વીકારશો.
આપની કલમનો જાદુ સદા ખીલેલો અનુભવાય છે.
શુભ દીપાવલી અને નૂતન વર્ષ આપની સર્વ મનોકામના પૂર્ણ કરે એવી પરવરદિગારને પ્રાર્થના.
રમેશ પટેલ(આકાશદીપ)
કેફમાં ભૂલ્યા કરું…..રમેશ પટેલ(આકાશદીપ)
-Pl find time to visit my site and leave a comment
સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
http://nabhakashdeep.wordpress.com/
With regards
Ramesh Patel