છે શ્રધ્ધા ‘ને મને ખાતરી બોલશે!
જોઈને એ મને પાધરી બોલશે!
હો ભલેને સરળ આકરી બોલશે!
એ નહીં ‘ઇશ્ક’ની શાયરી બોલશે!
કાન’ને રાધિકાના સબંધો વિશે.
માટલી બોલશે, કાંકરી બોલશે.
છે પરિચય રજે રજ મને એમનો,
બોલશે જે સનમ આખરી બોલશે.
ચાહું છું હું તને કેટલું પૂછજે !
મે તને આપેલી ઝાંઝરી બોલશે.
‘ઇશ્ક’ પાલનપુરી

ચાહું છું હું તને કેટલું પૂછજે !
મે તને આપેલી ઝાંઝરી બોલશે.
Ishq, Khub sunder zanzanti gazal…
ચાહું છું હું તને કેટલું પૂછજે !….
સુંદર રચના !
બધ શેર ગમ્યા.
છે પરિચય રજે રજ મને એમનો,
બોલશે જે સનમ આખરી બોલશે!
Awesome!!!
સરસ રચના. બધા જ શેર સરસ થયા છે.
કાન’ને રાધિકાના સબંધો વિશે.
માટલી બોલશે, કાંકરી બોલશે.
કાન’ને રાધિકાના સબંધો વિશે.
માટલી બોલશે, કાંકરી બોલશે.
કાન’ને રાધિકાના સબંધો વિશે.
માટલી બોલશે, કાંકરી બોલશે.
વાહ વાહ ઇશ્ક ..મઝા આવી ગઇ… ગઝલ પોતે જ પાધરી બોલતી થઇ…
Ishqni sayri bolse! ……
Ame su kahiye….
Bahut khooooob dost!
Harek ser majedar chhe!
સરસ ગઝલ.
કાન’ને રાધિકાના સબંધો વિશે.
માટલી બોલશે, કાંકરી બોલશે.
પણ આ શેર વિશેષ ગમ્યો.
ખુબ ખુબ સરસ ગઝલ…..મઝા આવી ગઈ…..
ચાહું છું હું તને કેટલું પૂછજે !
મે તને આપેલી ઝાંઝરી બોલશે.
……..આ શેર ખુબ ગમ્યો….વાહ…!!
કાન’ને રાધિકાના સબંધો વિશે.
માટલી બોલશે, કાંકરી બોલશે.
એકદમ ટકોરાબંધ રચના..
ને ગમી તમારા બ્લોગ ની પંચલાઈન..”હુ ‘ઈશ્ક’છુ પરંતુ આંધળો નથી”
jay goga jay semoj
હસતા ખિલતા હે સમાજ હે તો
અલગ હે ઇસકી શાન
પાઘડી,ઓગડી,ધોતી હે
ઇસકી પહેચાન
ઘી,દુધ,છાશ ખા કે
બને સભી પહેલવાન
સમાજ કી ધડકન મે બસી હે
અમદાવાદ કી જાન
જોબી આઍ ગાતા જાએ
સમાજ કે ગુનગાન
સમાજ કો મિલા હે
વાળીનાથ કા વરદાન
જય ગો