
૦૧/૦૨/૧૯૯૯ માં એક રચના લખેલી જે અહીં મૂકી રહ્યો છું
પતંગાને છે જીવનમાં અજવાશની ખોટ.
જોઈ જ્યોતને દુરથી મુકે છે દોટ.
મુખમાં બસ જ્યોતિનું જ નામ છે.
તેને ત્યાં પહોચવાની ઘણી હામ છે.
થાક્યું પાક્યું એ જ્યોત સાથે અથડાય છે.
જીવંત છેવટે એ તેલમાં પછડાય છે.
પાંખો પટપટાવી બળ એકઠું કરે છે ફરી,
ઉતાવળું બની દોટ મુકે છે એ ફરી .
શું કરે બિચારો ? ફરી નીચે પડી જાય છે.
નિરાશ બની પડ્યો પડ્યો એ રડી જાય છે
કહ્યું કાનમાં ‘ઇશ્ક’ અમે કે તું બચી ગયો!,
અફસોસ કે બળ્યા વગર હું જીવંત રહી ગયો.

vahvah………..
કહ્યું કાનમાં ‘ઇશ્ક’ અમે કે તું બચી ગયો!,
અફસોસ કે બળ્યા વગર હું જીવંત રહી ગયો.
Dear Ishq fine rachana chhe…enjoyed..
maja aavi gai isq bhaijan. bahooooot khooooob
ઝળહળતી જયોતિમાં ઝંપલાવવા ઊગતી જવાની થનગનાટ કરતી અનુભવાય છે. રમેશભાઈ બહુ સરસ ગઝલ મૂકી છે. આભાર.
પતંગાને છે જીવનમાં અજવાશની ખોટ.
જોઈ જ્યોતને દુરથી મુકે છે દોટ.
vaah, kyaa baat hai !
મુખમાં બસ જ્યોતિનું જ નામ છે.
તેને ત્યાં પહોચવાની ઘણી હામ છે