Comments for 'ઈશ્ક'પાલનપુરી

Comment on મૌન થોડુંક તો બોલવું જોઇએ by jigar joshi 'prem'
kavitaa tarafni tamari gati – pragati ullekhniy 6 !

haji vadhu saru lakhataa raho tevi shube66ao !

Comment on મૌન થોડુંક તો બોલવું જોઇએ by jagadishchristian
મૌન થોડુંક તો બોલવું જોઇએ

હૈયુ ક્યારેક તો ખોલવું જોઇએ.

સરસ મતલો છે. મારો પ્રતિભાવ એક શેર સ્વરૂપે.

હૈયુ ખોલી જરા ઝાંખવું જોઇએ

તાળુ એ મૌનનું ખોલવું જોઇએ

Comment on મૌન થોડુંક તો બોલવું જોઇએ by વર્ષા બારોટ
સરસ ગઝલ ! વાહ !

-વર્ષા બારોટ

Comment on મૌન થોડુંક તો બોલવું જોઇએ by વિવેક ટેલર
સુંદર રચના… ચર્ચા પણ રસપ્રદ લાગી…

Comment on મૌન થોડુંક તો બોલવું જોઇએ by ઈશ્ક પાલનપુરી
તમારી લાગણી બદલ આભાર મિત્રો !

તમે આ રીત હર-હંમેશ પ્રોત્સાહિત કરતા રહેશો

Comment on મૌન થોડુંક તો બોલવું જોઇએ by ઈશ્ક પાલનપુરી
આભાર કીર્તીભાઈ !

તમારું સુચન આવકારું છું

તમે જણાવ્યું એમ

દોસ્ત ના ચાહવું પૂરતું એમનું………. છંદ જળવાશે.

એના બદલે  આ રીતે કરું તો

દોસ્ત!ક્યાં ચાહવું પૂરતું એમનું

રકતમાં રકત થઈ દોડવું જોઈએ.

કેમ બરાબર ને?

Comment on મૌન થોડુંક તો બોલવું જોઇએ by ઈશ્ક પાલનપુરી
આભાર !દક્ષેશભાઇ

દાદ અને સુચન બંન્ને માટે તમારી દરેક વાત પોઝીટીવ જ લીધી છે અને ભવિષ્યમાં પોઝીટીવ જ લેવામાં આવશે

હવે વાત કરીએ તમારા સુચનની તો તમે જણાવ્યું તેમ

સામાન્ય રીતે પ્રથમ, બીજી અને ચોથી પંક્તિમાં રદીફ આવે એથી પ્રેમમાં તો જરા થોભવું જોઈએ – બદલશો તો ગઝલનો દેહ સુંદર થશે.

પરંતુ મને ધ્યાનમાં છે ત્યાં સુધી પ્રણાલીગત ગઝલમાં શરુઆતના બે કે તેથી વધું શેરમાં રદીફ કાફીયા નિભાવવાની પ્રથા હતી તો મને એ બરાબર લાગે છે

તમારું બીજું સુચન આવકારું છું પરંતુ

તેમાં છંદ જળવાતો નથી હું તમારી પંક્તીને ધ્યાનમાં રાખીને  સુધારો કરવા પ્રયત્ન કરીશ

Comment on સબંધ રાખો by narendrajagtap
દોસ્ત્ આપણે તો લાગણીના જ સબંધ રાખવા જોઇએ…હજી એક શેર વધુ બનાવવો હતોને ?સરસ

Comment on માન રાખું છું by narendrajagtap
ભાઇ શ્રી રમેશભાઇ… આમ પણ તમે અમારા શબ્દ સાધના પરિવાર ના સુરજ છો તમે અભિમાન  રાખી શકો, અરે અમે પણ કોલર ઉચો રાખીશુ યાર, હમે આપપે નાઝ હૈ

Comment on મૌન થોડુંક તો બોલવું જોઇએ by narendrajagtap
વ્હાલા ઇશ્ક..આમ તો તમે છંદમા પાકા છો છતાં મિત્રોએ જણાવેલ સુચન આવકાર્ય સમજશો..  પ્રેમથી કોઇતો ,3 જા શેર માં કોઇએ રોકવું જોઇએ એમ કરોતો ?અને હા  મૌન વિષે લખાયેલી ઘણી ગઝલો માં એક સારી ગઝલ નો ઉમેરો થયો  હાર્દિક અભિનન્દન