‘ઈશ્ક’પાલનપુરી

ishqpalanpuriમારુ મુળ નામ રજ્યા રમેશભાઈ પીરાભાઈ છે મે ૧૨ સાયન્સ પછી ડીપ્લોમા ઈન ફાર્મસી સુધી નો અભ્યાસ કરેલ છે. હાલમાં વ્યવસાય તરીકે પોતાનુ મેડીકલ સ્ટૉર્સ ચાલુ છે આ સાથે સાથે શબ્દ ની સેવા કરવા નુ કામ કરુ છુ. નવોદિત હોઈ કોઈ ક્ષતી રહી હોય તો ક્ષમાપાર્થી છુ
મારુ હાલ નુ સરનામુ નીચે મુજબ છે
                            રજ્યા રમેશભાઈ પીરાભાઈ
                            વૈભવ મેડીકલ સ્ટૉર્સ
                            દુ.નં.૨૭ વૈભવ કોમ્પલેક્ષ
                            મુ.પો.ઝેરડા તા.ડીસા જી.બનાસકાંઠા
                            મો.૯૮૯૮૫ ૨૦૮૫૪ ઈંમેલઃrpirabhai@yahoo.co.in

Advertisements

23 thoughts on “‘ઈશ્ક’પાલનપુરી

 1. પ્રવિણ કે.શ્રીમાળી કહે છે:

  તમારો પરીચય જાણીને આનંદ થયો. અને તેમાં પણ તમે અમારી બાજુ પાલનપુરના!..મેં પોતે પાલનપુરમાં જ કોલેજ કરી છે. તેથી પાલનપુર સાથે જૂનો નાતો…ખેર, તમારી આ કલમ ની સર્જનયાત્રા અવિરત ચાલતિ રહે અને અમને સરસ અને સુંદર રચનાઓ આપ સદા આપતા રહો, તેવી અંતરની શુભેચ્છા!!

  http://pravinshrimali.wordpress.com
  http;//kalamprasadi.wordpress.com

 2. mukesh કહે છે:

  tamara jeva vir purus mate jetalau kahi tetalu osu se.

  aapna maldhari samaj pase computer ni mahiti khub oshi hoy 6e.

  tame to computer na madhaym dravara aatali bdhi sari mahiti

  aapocho.

  mare pase pan english nu ochu 6e.

  tamari rachanao badhi saras che, hamesha saras lakhata raho.

  lakhava ma bhul thai hoy to maf karjo.

 3. AKHIL sutaria કહે છે:

  કવિતા કે શાયરીઓ સમજવા જેટલો હોંશિયાર તો નથી જ … પણ શબ્દોમાં રહેલી અને બે શબ્દો વચ્ચે મૌનમાં વેરાયેલી કે ઘેરાયેલી લાગણીને હવે સમજતો થયો છું. બેનેફીટબક્ષે મને તમારા જેવો મિત્ર મેળવી આપ્યો એજ મારો બેનેફીટ.

 4. BABULAL PARMAR કહે છે:

  આપને જાણીને આનંદ થયો. આ કલમ ની સર્જનયાત્રા અવિરત ચાલતિ રહે અને અમને સરસ અને સુંદર રચનાઓ આપ સદા આપતા રહો, તેવી અંતરની શુભેચ્છા!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s