મારે કાયમ શ્રાવણ જેવું.

સંબંધોમાં વળગણ જેવું
ક્યાંથી લાગે સગપણ જેવું.

શાને લાગે ભારણ જેવું,
ક્યાં છે કોઈ કારણ જેવું.

આંસું જેવો ખારો નાતો
લાવું ક્યાંથી ગળપણ જેવું.

આંખોને કોરુંકટ તારે,
મારે કાયમ શ્રાવણ જેવું.

ચાલ ફરીથી રમવા ઘર-ઘર
વીતેલા એ બચપણ જેવું

Advertisements

18 thoughts on “મારે કાયમ શ્રાવણ જેવું.

 1. Pradeep Gorajiya કહે છે:

  પ્રદીપ ગોરજીયા – બોટાદ
  ભાઈ શ્રી રમેશભાઈ, તમારા બ્લોગ પર કવિતા વાચીં ખુબ આનંદ થયો. ફેસબુક પર મારે તમને મિત્ર બનાવવાં છે પણ હાલમાં ફેસબુક વાળાએ મારી Friend Requestને બ્લોક કરી દીધી છે તો આ મેસેજ મળે તમે મને Add as friendની રીક્વેસ્ટ મોકલશો. હાલમાં હું તુરખા હાઈસ્કુલમાં કોમ્પ્યુટર શિક્ષક છું.
  http://www.facebook.com/Pradeep Gorajiya

 2. vinay pandya "સિફર" કહે છે:

  સંબંધોમાં વળગણ જેવું
  ક્યાંથી લાગે સગપણ જેવું.

  શાને લાગે ભારણ જેવું,
  ક્યાં છે કોઈ કારણ જેવું.

  વિચારો ની દ્રશ્ટીએ સરસ છે આ રચના પણ…
  હુશ્ને મત્લા કરીને જે છંદ દોશ છે આ ગઝલ મા,

  કાફીયા ને ધ્યાન થી વાંચશો તો ખ્યાલ આવી જશે,,,
  બાકી ખુબ સરસ પ્રયત્ન છે .

  keep it up….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s